૨ રાજા 18:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ત્રીજા વર્ષના અંતે તેઓએ તેને જીતી લીધું, એટલે કે હિઝકિયાના કારકિર્દીને છઠ્ઠા વર્ષે, જે ઇઝરાયલના રાજા હોશિયાના કારકિર્દીને નવમા વર્ષે સમરુનને કબજે કરવામાં આવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 ત્રીજા વર્ષની આખરે તેઓએ તે સર કર્યું. હિઝકિયાને છઠ્ઠે વર્ષે, એટલે ઇઝરાયલના રાજા હોશિયાને નવમે વર્ષે, સમરુન સર કરવામાં આવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 ત્રીજા વર્ષની આખરમાં તેમણે સમરૂન સર કર્યું. એ તો હિઝકિયાના અમલનું છઠ્ઠું વર્ષ અને હોશિયાના અમલનું નવમું વર્ષ હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ10 તેણે તે 3વર્ષ પછી કબજે કર્યું. ઇસ્રાએલમાં, રાજા હોશિયા તેના શાસનના 9માં વર્ષમાં હતો અને તે વર્ષે રાજા હિઝિક્યા તેના યહૂદા પરના શાસનના છઠ્ઠા વર્ષમાં હતો. તે સમય દરમ્યાન, સમરૂન નગરનું પતન થયું. Faic an caibideil |