૨ રાજા 17:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 પણ તમારા યહોવાહ ઈશ્વરનો તમારે ભય રાખવો. તે તમને તમારા સર્વ શત્રુઓથી છોડાવશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 પણ તમારા ઈશ્વર યહોવાની જ બીક તમારે રાખવી; એટલે તે તમને તમારા સર્વ શત્રુઓના હાથમાંથી છોડાવશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 તમારે મારી, ઈશ્વર તમારા પ્રભુની જ ઉપાસના કરવાની છે, એટલે હું તમને તમારા શત્રુઓથી બચાવીશ.” Faic an caibideilપવિત્ર બાઈબલ39 તારે કેવળ યહોવાની ભકિત કરવી, એ જ એક એવો છે જે તને તારા સર્વ શત્રુઓથી બચાવશે.” Faic an caibideil |