૨ રાજા 17:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 યહોવાહે તેઓની સાથે કરાર કર્યો હતો અને તેઓને આજ્ઞા આપી હતી, “તમારે બીજા દેવોનો ડર રાખવો નહિ, તેઓને નમવું નહિ, તેમની પૂજા કરવી નહિ, તેમને યજ્ઞો કરવા નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 એ ઇઝરાયલી લોકો સાથે યહોવાએ કરાર કર્યો હતો, ને તેઓને આજ્ઞા આપી હતી, “તમારે અન્ય દેવોનો ડર રાખવો નહિ, ને તેઓને નમવું નહિ, તેઓની સેવા કરવી નહિ, ને તેઓની આગળ યજ્ઞ કરવા નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.35 પ્રભુએ ઇઝરાયલની સાથે કરાર કર્યો હતો અને તેમને આદેશ આપ્યો હતો. “અન્ય દેવોની ઉપાસના કરશો નહિ; તેમની આગળ નમશો નહિ, અથવા તેમની સેવા કરશો નહિ અથવા તેમને બલિદાન ચડાવશો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ35 યહોવાએ તેઓની સાથે કરાર કર્યો હતો કે, તેઓએ વિદેશીઓના કોઈ-દેવોની પૂજા કરવી નહિ અને તેઓને યજ્ઞો અર્પણ કરવાં નહિ. Faic an caibideil |