૨ રાજા 17:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 બાબિલના લોકોએ સુક્કોથ-બનોથ નામે મૂર્તિ બનાવી; કુથના લોકોએ નેર્ગાલ નામે મૂર્તિ બનાવી; હમાથના લોકોએ અશીમા નામે મૂર્તિ બનાવી; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 બાબિલના માણસોએ સુક્કોથ-બનોથ [નામે મૂર્તિ] બનાવી, કૂથના માણસોએ નેર્ગોલ [નામે મૂર્તિ] બનાવી, હમાથના માણસોએ અશીમા [નામે મૂર્તિ] બનાવી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.30 બેબિલોનના લોકોએ તેમના દેવ સુક્કોથ બેનોથની મૂર્તિ, કૂથના લોકોએ નર્ગાલની મૂર્તિ, હમાથના લોકોએ આશિમાની મૂર્તિ, Faic an caibideilપવિત્ર બાઈબલ30 બાબિલના લોકો સુક્કોથ-બનોથને પૂજતા હતા. કૂથના લોકો નેર્ગાલને, હમાથના લોકો અશીમાને, Faic an caibideil |