૨ રાજા 16:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે જ સમયે, અરામના રાજા રસીને એલાથને પાછું અરામના કબજામાં લીધું, તેણે એલાથમાંથી યહૂદીઓને કાઢી મૂક્યા. અરામીઓ એલાથમાં આવીને ત્યાં વસ્યા, આજ સુધી તેઓ ત્યાં જ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તે જ સમયે અરામના રાજા રસીને એલાથને પાછું અરામના કબજામાં લીધું, ને એલાથમાંથી યહૂદીઓને હાંકી કાઢ્યા. અરામીઓ એલાથમાં આવીને ત્યાં વસ્યા, તેઓ આજ સુધી ત્યાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 (એ જ વખતે અદોમના રાજાએ એલાથ નગર પર ફરીથી કબજો જમાવી ત્યાં રહેતા યહૂદિયાના લોકોને હાંકી કાઢયા. અદોમીઓ એલાથમાં વસ્યા અને હજુ ત્યાં રહે છે.) Faic an caibideilપવિત્ર બાઈબલ6 તે જ સમયે અરામના રાજા રસીને એલાથને પાછું કબજે કરી લીધું, ને તેણે એલાથમાંથી યહૂદીઓને હાંકી કાઢયાં. અરામીઓ એલાથમાં આવીને ત્યાં વસ્યા. આજ સુધી તેઓ ત્યાં જ છે. Faic an caibideil |