૨ રાજા 15:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 યહૂદિયાના રાજા અઝાર્યાના આડત્રીસમા વર્ષે યરોબામના દીકરા ઝખાર્યાએ સમરુનમાં ઇઝરાયલ પર છ મહિના સુધી રાજ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 યહૂદિયાના રાજા અઝાર્યાને આડત્રીસમે વર્ષે યરોબામના દીકરા ઝખાર્યાએ સમરુનમાં ઇઝરાયલ પર છ માસ રાજ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 યહૂદિયાના રાજા ઉઝિયાના અમલના આડત્રીસમા વર્ષમાં યરોબામ બીજાનો પુત્ર ઝખાર્યા ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં છ માસ રાજ કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ8 યહૂદાના રાજા અઝાર્યાના રાજયના 38માં વર્ષે યરોબઆમનો પુત્ર ઝખાર્યા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો, અને તેણે 6 મહિના રાજ કર્યું. Faic an caibideil |