૨ રાજા 15:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તેના સરદાર રમાલ્યાના દીકરા પેકાહે પકાહ્યા સામે ષડયંત્ર કર્યું; તેને સમરુનના રાજમહેલના કિલ્લામાં આર્ગોબ અને આર્યેહ સાથે મારી નાખ્યો. તેની સાથે ગિલ્યાદીઓમાંના પચાસ માણસો હતા. પેકાહે તેને મારી નાખીને તેની જગ્યાએ રાજા બન્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તેના સરદાર રમાલ્યાના દીકરા પેકાહે તેની સામે વિદ્રોહ કર્યો, ને તેને સમરુનમાં રાજમહેલના કિલ્લામાં આર્ગોબ તથા આર્યેહ સુદ્ધાં મારી નાખ્યો. તેની સાથે ગિલ્યાદીઓમાંના પચાસ માણસ હતા. અને પેકાહે તેને મારી નાખીને તેની જગાએ રાજ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 પક્હ્યાના લશ્કરી અધિકારી એટલે રમાલ્યાના પુત્ર પેક્હે તેની સામે વિદ્રોહ કર્યો. તેણે ગિલ્યાદમાં પચાસ માણસોને પોતાની સાથે રાખીને સમરૂનના રાજમહેલમાં આર્ગોબ અને આર્યેહ સહિત પક્હ્યાને મારી નાખ્યો, અને તેના પછી રાજા બન્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ25 રમાલ્યાનો પુત્ર પેકાહ તેનો સેનાપતિ હતો, તેણે તેની સામે બળવો કર્યો અને કાવતરું કર્યું; જેમાં તેણે સમરૂનનાં રાજમહેલના કિલ્લામાં 50 માણસોને મારી નાંખ્યા. તેણે અને ગિલયાદના 50 માણસોએ પકાહ્યાને, આગોર્બ અને આયેર્હને પણ ત્યાં મારી નાખ્યા. પછી પોતે ગાદી પર બેઠો. Faic an caibideil |