૨ રાજા 14:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તે બધું સોનું, ચાંદી, યહોવાહના સભાસ્થાનમાંથી મળેલી બધી વસ્તુઓ, રાજાના મહેલમાંથી મળેલી કિંમતી વસ્તુઓ ને તથા જામીનોને પણ લઈને સમરુન પાછો ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 વળી બધું સોનુંરૂપું, ને યહોવાના મંદિરમાંથી તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સર્વ પાત્રો મળી આવ્યાં તે, તથા જમીનોને લઈને તે સમરુનમાં પાછો ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 તેને મળ્યું તેટલું બધું સોનુંચાંદી, પ્રભુના મંદિરની સર્વ સાધનસામગ્રી અને રાજમહેલનો સર્વ ખજાનો લૂંટી લીધો, અને કેટલાકને બાન પકડયા. પછી તે પાછો સમરૂન જતો રહ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ14 તેણે બધું સોનું, ચાંદી, મંદિરમા મળી શકે તે બધાં વાસણો, અને રાજમહેલનો ખજાનો લઇ લીધો અને બંધકોને પણ લઇને તે સમરૂન પાછો ગયો. Faic an caibideil |
તેથી યહૂદિયાના રાજા યોઆશે તેના પિતૃઓએ, એટલે કે યહૂદિયાના રાજા યહોશાફાટે, યહોરામે તથા અહાઝયાહએ જે સર્વ પવિત્ર વસ્તુઓ અર્પણ કરી હતી તે તથા તેની પોતાની પવિત્ર વસ્તુઓ, તેમ જ યહોવાહના સભાસ્થાનના તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સોનું મળી આવ્યું તે સર્વ લઈને તે બધું અરામના રાજા હઝાએલને મોકલ્યું. એટલે હઝાએલ યરુશાલેમથી જતો રહ્યો.