૨ રાજા 11:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તે યહોશેબાની સાથે છ વર્ષ સુધી યહોવાહના ઘરમાં સંતાઈ રહ્યો તે દરમિયાન અથાલ્યા દેશ પર રાજ કરતી રહી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તે તેની [દાસીની] સાથે છ વર્ષ સુધી યહોવાના ઘરમાં સંતાઈ રહ્યો. [તે વખતે] અથાલ્યા દેશ પર રાજ કરતી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 છ વર્ષ સુધી યહોશેબાએ છોકરાની સારસંભાળ લીધી અને તેને મંદિરમાં સંતાડી રાખ્યો. એ વખતે અથાલ્યા રાણી રાજ કરતી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ3 તે છ વર્ષ સુધી દાસી સાથે યહોવાના મંદિરમાં છુપાઈ રહ્યો અને એ દરમ્યાન અથાલ્યા દેશ પર રાજ કરતી રહી. Faic an caibideil |