૨ રાજા 10:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પણ તેઓએ અતિશય ગભરાઈને કહ્યું, “જુઓ, બે રાજાઓ યેહૂની સામે ટકી ન શકયા, તો પછી આપણે કેમ કરીને ટકી શકીશું?” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પણ તેઓએ અતિશય ભયભીત થઈને કહ્યુ, ”જુઓ, બે રાજાઓ યેહૂ સામે ટકી ન શક્યા, તો આપણે કેમ કરી ટકી શકીશું?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 સમરૂનના અધિકારીઓએ ગભરાઈ જઈને કહ્યું, “યોરામ રાજા કે અહાઝયા યેહૂનો સામનો ન કરી શક્યા, તો આપણે કેવી રીતે તેનો સામનો કરી શકવાના છીએ?” Faic an caibideilપવિત્ર બાઈબલ4 પણ તેઓ અતિશય ભયભીત થઈ ગયા અને બોલ્યા, “બબ્બે રાજાઓ તેની સામે ટકી ન શકયા, તો પછી આપણે કેમ કરી ટકી શકીશું?” Faic an caibideil |