૨ રાજા 10:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 યર્દન નદીની પૂર્વ તરફ, આર્નોનની ખીણ પાસેના અરોએરથી ગિલ્યાદ તથા બાશાન સુધી આખા ગિલ્યાદ દેશને, ગાદીઓને, રુબેનીઓને તથા મનાશ્શીઓને હરાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 એટલે યર્દનથી પૂર્વ તરફ આર્નોનની ખીણ પાસેના અરોએરથી માંડીને ગિલ્યાદ તથા બાશાન સુધી આખા ગિલ્યાદ દેશને, ગાદીઓને, રુબેનીઓને તથા મનાશ્શીઓને હરાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 એટલે દક્ષિણ તરફ આર્નોન નદી પરના છેક અરોએર નગર સુધીનો પ્રદેશ જીતી લીધો. એમાં જ્યાં ગાદ, રેઉબેન અને પૂર્વ મનાશ્શાનાં કુળો રહેતાં હતાં એ ગિલ્યાદ અને બાશાનના પ્રદેશોનો સમાવેશ થતો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ33 યર્દનથી પૂર્વ તરફ, આનોર્ન નદી પાસે અરોએર સુધી, આખો પ્રદેશ જીતી લીધો, તેમાં ગિલયાદ અને બાશાનનો પ્રદેશ જેમાં ગાદના રૂબેનના અને મનાશ્શાના કુળસમૂહોના લોકો રહેતા હતા, તે આવી જતો હતો. Faic an caibideil |