૨ રાજા 10:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 આ રીતે યેહૂએ ઇઝરાયલમાંથી બઆલ અને તેના સેવકોને નષ્ટ કર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 આ પ્રમાણે યેહૂએ ઇઝરાયલમાંથી બાલનો નાશ કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 એ રીતે યેહૂએ ઇઝરાયલમાંથી બઆલની ઉપાસના ભૂંસી નાખી. Faic an caibideilપવિત્ર બાઈબલ28 આ રીતે યેહૂએ ઇસ્રાએલમાંથી બઆલને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી નાખ્યું. Faic an caibideil |