2 યોહાન 1:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 પસંદ કરેલી બહેનને તથા તેનાં બાળકોને લખનાર વડીલ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 પસંદ કરેલી બહેન તથા તેનાં બાળકો પ્રતિ લખનાર વડીલ: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 ઈશ્વરે પસંદ કરેલી બહેન તથા તેનાં બાળકોને, વડીલબધું તરફથી શુભેચ્છા. હું તમારા પર સાચા દિલથી પ્રેમ કરું છું. માત્ર હું જ નહિ, પણ સત્ય જાણનાર સૌ તમારા પર પ્રેમ કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ1 દેવની પસંદગી પામેલ બાઈ તથા તેનાં છોકરાં જોગ લખિતંગ વડીલ: હું તમને બધાને સત્યમાં પ્રેમ કરું છું. અને એ બધા લોકો જે સત્યને જાણે છે તે બધા પણ તમને પ્રેમ કરે છે. Faic an caibideil |