2 કરિંથીઓ 9:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 એમ ન થાય કે, મકદોનિયાના કોઈ માણસો મારી સાથે આવે અને તમને તૈયાર થયેલા જુએ નહિ, તો તમારા વિશેના ગર્વને કારણે અમારે હું નહીં કહું કે તમારે પણ શરમાવું પડે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 રખેને મકદોનિયાના કોઈ માણસો મારી સાથે આવે, અને તમને નહિ તૈયાર થયેલા જુએ, તો આ ખાતરી [રાખવા] ને લીધે અમારે (તમારે તો અમે નથી કહેતા) શરમાવું પડે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 નહિ તો, જો મકદોનિયાના લોકો મારી સાથે આવશે અને તમે મદદ કરવા તૈયાર નથી તેવી તેમને ખબર પડશે તો તમારી શરમની વાત તો ઠીક, પણ તમારે વિષે આટલી ખાતરી ધરાવતા હોવાથી અમારે કેટલું શરમાવું પડે! Faic an caibideilપવિત્ર બાઈબલ4 જો મકદોનિયાના લોકોમાંથી કેટલીક વ્યક્તિઓ મારી સાથે આવે અને જુએ કે તમે તૈયાર નથી, તો અમારે શરમાવા જેવું થશે. અમને શરમ આવશે કે અમે તમારામાં આટલો બધો ભરોસો રાખ્યો. Faic an caibideil |