2 કરિંથીઓ 9:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 હવે મેં ભાઈઓને એ માટે મોકલ્યા છે કે, તમારે વિષેનો અમારો ગર્વ વ્યર્થ ન જાય; અને જેમ મેં કહ્યું તેમ તમે તૈયાર થાઓ; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પણ આના સંબંધમાં તમારે વિષે અમારું અભિમાન વ્યર્થ ન જાય માટે મેં ભાઈઓને મોકલ્યા છે કે, જેમ મેં કહ્યું તેમ તમે તૈયાર થાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 હવે હું આ ભાઈઓને મોકલું છું; જેથી તમારે વિષે અમે કરેલો ગર્વ તે ફક્ત શાબ્દિક જ ન રહે, પણ જેમ મેં જણાવ્યું છે તેમ તમે મદદ કરવાને તૈયાર રહેજો. Faic an caibideilપવિત્ર બાઈબલ3 પરંતુ હું ભાઈઓને તમારી પાસે મોકલું છું. આ બાબતમાં અમારા તમારા વિષેના વખાણ નકામા જાય, તેમ હું ઈચ્છતો નથી. મેં જે રીતે કહ્યું તે રીતે તમે તૈયાર હશો તેવી મારી ઈચ્છા છે. Faic an caibideil |