2 કરિંથીઓ 8:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 માટે અમે તિતસને વિનંતી કરી કે, જેમ તેણે અગાઉ શરૂઆત કરી હતી, તે જ પ્રમાણે તે તમારામાં આ ઉદારતાની કૃપા સંપૂર્ણ કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 માટે અમે તિતસને વિનંતી કરી કે, જેમ તેણે પ્રથમ આરંભ કર્યો હતો તે જ પ્રમાણે તે તમારામાં આ [ઉદારતાની] કૃપા પણ સંપૂર્ણ કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તેથી આ કાર્યની શરૂઆત કરનાર તિતસને અમે એવી વિનંતી કરી છે કે તે આ કાર્ય ચાલુ રાખે અને પ્રેમની આ ખાસ સેવા પૂરી કરવામાં તમારી મદદ કરે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 તેથી કૃપાના આ ભલાઈના વિશિષ્ટ કાર્યને પૂર્ણ કરવામાં તમને મદદરૂપ થવા અમે તિતસને કહ્યું. તિતસે જ સૌ પ્રથમ આ કાર્યનો પ્રારંભ કર્યો. Faic an caibideil |