2 કરિંથીઓ 8:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તેથી ભાઈઓને તથા મંડળીઓને તમારા પ્રેમ તથા તમારા વિષેના અમારા ગૌરવનું પ્રમાણ બતાવી આપો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 એ માટે તમારા પ્રેમનું [પ્રમાણ] તથા તમારે વિષે અમારું અભિમાન કરવાનું પ્રમાણ, તેઓને મંડળીઓની આગળ બતાવી આપો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 તેઓ પ્રત્યે તમારો પ્રેમ દર્શાવશો; જેથી તમારા સંબંધી અમે યથાયોગ્ય ગર્વ કરીએ છીએ તેની સર્વ મંડળીઓને ખાતરી થાય. Faic an caibideilપવિત્ર બાઈબલ24 તેથી આ માણસોને દર્શાવો કે તમારી પાસે પ્રેમ છે. તેઓને બતાવો કે અમે કેમ તમારા માટે ગર્વ અનુભવીએ છીએ. પછી બધી જ મંડળીઓ આ જોશે. Faic an caibideil |