2 કરિંથીઓ 8:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તિતસ વિષે કોઈ પૂછે તો તે મારો સાથી તથા તમારે માટે મારો સહકર્મી છે; અને અમારા ભાઈઓ વિષે કોઈ પૂછે તો તેઓ મંડળી દ્વારા મોકલાયેલા તથા ખ્રિસ્તનો મહિમા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 વળી તિતસ વિષે [કોઈ પૂછે તો] તે તો મારો સોબતી તથા તમારી સેવામાં મારી સાથે કામ કરનાર છે; અને અમારા ભાઈઓ વિષે [કોઈ પૂછે તો] તેઓ તો મંડળીઓના પ્રેરિતો તથા ખ્રિસ્તનો મહિમા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 તિતસના સંબંધી કહું તો તમને મદદ કરવામાં તે મારો સહકાર્યકર છે. તેની સાથે આવનાર બીજા ભાઈઓ મંડળીઓના પ્રતિનિધિઓ છે અને ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ23 હવે તિતસ વિષે-તે મારો સાથીદાર છે. તમને મદદરૂપ થવા તે મારી સાથે કામ કરે છે. અને બીજા ભાઈઓ માટે તેઓ મંડળીઓ દ્વારા મોકલવામાં આવ્યા છે. અને તેઓ દેવને મહિમા આપે છે. Faic an caibideil |