2 કરિંથીઓ 8:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 અમે કાળજી રાખીએ છીએ કે દાન ઉઘરાવવાનો આ જે વહીવટ અમે કરીએ છીએ, તે વિષે કોઈ અમારા દોષારોપણ ન કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 આ દાનનો અમે વહીવટ કરીએ છીએ, તે વિષે કોઈ અમારા પર દોષ ન મૂકે, તે બાબત અમે સંભાળ રાખીએ છીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 આ ઉદાર દાનના ઉપયોગ વિષે કોઈ ફરિયાદ ન થાય તેની અમે કાળજી રાખીએ છીએ. Faic an caibideilપવિત્ર બાઈબલ20 અમે ઘણા જ સજાગ છીએ કે જેથી કોઈ પણ વ્યક્તિ અમે જે રીતે આટલી મોટી ભેટની સાથે કામ કરીએ છીએ તેની ટીકા ન કરે. Faic an caibideil |