2 કરિંથીઓ 7:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 હું તમને દોષિત ઠરાવવાંને બોલતો નથી; કેમ કે મેં પહેલેથી જ કહ્યું છે કે, તમે અમારાં હૃદયોમાં એવા વસ્યા છો કે આપણે સાથે મળીને મરવાને અને જીવવાને તૈયાર છીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 હું [તમને] દોષિત ઠરાવવાને બોલતો નથી, કેમ કે મેં અગાઉ કહ્યું છે કે, તમે અમારાં હ્રદયોમાં એવા વસ્યા છો કે [આપણે] સાથે મરવાને તેમ જીવવાને પણ તૈયાર છીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તમને દોષિત ઠરાવવા હું આ લખતો નથી; કારણ, મેં તમને પહેલાં કહ્યું હતું તેમ, તમે અમને એટલા પ્રિય છો કે આપણે મરીએ કે જીવીએ પણ સાથે જ છીએ. Faic an caibideilપવિત્ર બાઈબલ3 હું તમારા પર આક્ષેપ મૂકવા આ કહેતો નથી. મેં તમને પહેલા કહ્યું છે તેમ. અમે તમને એટલો બધો પ્રેમ કરીએ છીએ કે તમારી સાથે જીવવા કે મરવા અમે તૈયાર છીએ. Faic an caibideil |