૨ કાળવૃત્તાંત 9:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ઈશ્વર તારા પ્રભુની સ્તુતિ થાઓ કે જેમણે તારા પર પ્રસન્ન થઈને તારા પ્રભુ ઈશ્વરને માટે રાજા થવા સારુ તને સિંહાસન પર બેસાડ્યો છે. તેઓ ઇઝરાયલને પ્રેમ કરતા હોવાથી તેને કાયમ માટે સ્થાપિત કર્યું છે. તેથી તેમણે તને રાજા બનાવ્યો કે જેથી તું તેઓનો ન્યાય કરે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તમારા ઈશ્વર યહોવાની સ્તુતિ થાઓ. તેમણે તમારા ઉપર પ્રસન્ન થઈને પોતાના તરફથી રાજા થવા માટે તમને પોતાના રાજ્યસન ઉપર બેસાડ્યા છે; કેમ કે ઇઝરાયલ પર તમારા ઈશ્વરનો પ્રેમ હોવાથી અને તેઓને સદા કાયમ કરવા માટે તે ચાહતા હતા તેથી તેમણે તમને રાજા ઠરાવ્યા કે, તમે તેઓનો ઇનસાફ તથા ન્યાય કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ હો! તેમણે તમારા પર પ્રસન્ન થઈને તમને પોતાના રાજ્યની ગાદી પર બેસાડયા છે. તે પોતાના ઇઝરાયલી લોક પર પ્રેમ રાખતા હોવાથી તેમને કાયમને માટે સાચવી સંભાળી રાખવા તેમણે તમને રાજા બનાવ્યા છે; જેથી તમે ન્યાયનીતિ પ્રવર્તાવી શકો.” Faic an caibideilપવિત્ર બાઈબલ8 યહોવા તમારા દેવની સ્તુતિ થાઓ! એ તમારા પર પ્રસન્ન છે. ઇસ્રાએલ પર તે એટલો બધો પ્રેમ કરે છે કે, તેમણે તમારા જેવો ન્યાયી રાજા તેઓને આપ્યો છે. દેવ ઇચ્છે છે કે, સદાને માટે ઇસ્રાએલ મહાન અને બળવાન રાજ્ય બને.” Faic an caibideil |