૨ કાળવૃત્તાંત 9:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 વળી તેણે ઘડેલા સોનાની ત્રણસો નાની ઢાલો બનાવી. દરેક ઢાલ દસ તોલાના સોનાની બનેલી હતી; રાજાએ તેઓને લબાનોનના વનગૃહના મહેલમાં મૂકી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તેણે ઘડેલા સોનાની [બીજી] ત્રણસો નાની ઢાલો બનાવી. દરેક ઢાલમાં દશ [રતલ] સોનું ગયું. રાજાએ તેઔને લબાનોન-વનગૃહમાં મૂકી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 તેણે સોનાની ત્રણસો નાની ઢાલ પણ બનાવડાવી હતી; એમાંની પ્રત્યેક ઢાલમાં ત્રણેક કિલો સોનું વપરાયું હતું. તેણે એ બધી ઢાલો લબાનોનના વનખંડમાં મૂકાવી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ16 વળી તેણે ટીપેલાં સોનાની 300 નાની ઢાલો ઘડાવી અને એવી દરેક ઢાલો આશરે પોણાચાર પૌન્ડ સોનાની બનેલી હતી. એ ઢાલો તેણે “લબાનોનના વનગૃહ” કહેવાતા મહેલમાં મૂકાવી. Faic an caibideil |