૨ કાળવૃત્તાંત 9:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 રાજા સુલેમાને સોનાની બસો ઢાલો બનાવી. દરેક ઢાલમાં છ હજાર શેકેલ સોનું વપરાયું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 સુલેમાન રાજાએ ઘડેલા સોનાની બસો ઢાલો બનાવી. દરેક ઢાલમાં વીસ [રતલ] સોનું ગયું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 શલોમોને સોનાની બસો મોટી ઢાલો બનાવડાવી; પ્રત્યેક ઢાલમાં સાતેક કિલો સોનું વપરાયું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ15 રાજા સુલેમાને સોનાની 200 ઢાલો ઘડાવી. અને દરેક ઢાલમાં લગભગ સાડાસાત પૌંડ સોનું વપરાયું હતું. Faic an caibideil |