૨ કાળવૃત્તાંત 9:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તે ચંદનના લાકડામાંથી રાજાએ ઈશ્વરના સભાસ્થાનના અને તેના મહેલના પગથિયાં અને સંગીતકારો માટે સિતાર તથા વીણા બનાવ્યાં. યહૂદિયાના દેશમાં અગાઉ આવાં લાકડાં કદી પણ જોવામાં આવ્યાં નહોતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 રાજાએ એ સુખડમાંથી યહોવાના મંદિરને માટે તથા રાજાના મહેલને માટે અગાસીઓ તથા ગવૈયાઓને માટે વીણા અને સિતાર બનાવ્યાં. યહૂદિયા દેશમાં આગળ એવાં કદી પણ જોવામાં આવ્યાં નહોતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 શલોમોને એ સુખડનું લાકડું મંદિરના તેમજ પોતાના રાજમહેલના દાદર બનાવવા તથા સંગીતકારો માટે વીણા તથા સિતાર બનાવવા વાપર્યું હતું. યહૂદિયામાં અગાઉ એના જેવી વસ્તુઓ કદી કોઈએ જોઈ નહોતી. Faic an caibideilપવિત્ર બાઈબલ11 એ ચંદનના લાકડામાંથી રાજાએ યહોવાના મંદિરના અને મહેલના પગથિયા, અને ગાયકગણ માટે સિતાર, અને વીણા બનાવડાવ્યાં. આવાં સુંદર વાજિંત્રો યહૂદીયા દેશમાં અગાઉ કદી હતા નહિ. Faic an caibideil |