૨ કાળવૃત્તાંત 8:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 સુલેમાન ફારુનની દીકરીને દાઉદનગરમાંથી બહાર તેને માટે બંધાવેલ મહેલમાં લઈ આવ્યો; કેમ કે તેણે કહ્યું, “ઇઝરાયલના રાજા દાઉદના મહેલમાં મારી પત્નીએ રહેવું જોઈએ નહિ, કારણ કે ત્યાં ઈશ્વરનો કરારકોશ આવ્યો હોવાથી તે સ્થાન પવિત્ર છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 સુલેમાને ફારુનની પુત્રી માટે જે મહેલ બંધાવ્યો હતો ત્યાં તે તેને દાઉદનગરમાંથી તેડી લાવ્યો. તેણે કહ્યું, “જે સ્થળમાં યહોવાનો કોશ આવ્યો છે તે પવિત્ર છે, માટે મારી પત્ની ઇઝરાયલના રાજા દાઉદના મહેલમાં રહેશે નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 શલોમોને પોતાની પત્ની, ઇજિપ્તના રાજા ફેરોની દીકરીને દાવિદનગરમાંથી તેને માટે બાંધેલા નગરમાં રહેવા મોકલી. તેણે કહ્યું, “ઇઝરાયલના રાજા દાવિદના રાજમહેલમાં તે રહી શકે નહિ, કારણ, જ્યાં પ્રભુનો કરારકોશ રખાયો છે તે જગ્યા પવિત્ર છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ11 સુલેમાન ફારુનની કુંવરીને તેને માટે બંધાવેલ ખાસ ઘરમાં લઇ આવ્યો, તેણે કહ્યું, “દાઉદ રાજાના મહેલમાં તેણે રહેવું જોઇએ નહિ, કારણકે યહોવાનો કરારકોશ ત્યાં હતો તેથી તે સ્થાન પવિત્ર છે.” Faic an caibideil |