૨ કાળવૃત્તાંત 7:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 હવે આ સ્થળે કરેલી પ્રાર્થના સંબંધી મારી આંખો ખુલ્લી તથા મારા કાન સચેત રહેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 આ સ્થળે કરેલી પ્રાર્થના તરફ મારી આંખો ઉઘાડી રહેશે ને મારા કાન ચકોર રહેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 આ મંદિર પર હું સતત મારી દૃષ્ટિ રાખીશ અને અહીં થતી સર્વ પ્રાર્થનાઓ સાંભળવા મારા કાન માંડી રાખીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ15 આ સ્થળે કરેલી પ્રત્યેક પ્રાર્થના સંબંધી હું જાગ્રત રહીશ અને તે સાંભળીશ. Faic an caibideil |