૨ કાળવૃત્તાંત 6:42 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 ઈશ્વર યહોવાહ, તમારું મુખ તમારા અભિષિક્તને તરછોડો નહિ. તમારા સેવક દાઉદ પરની કૃપાનું અને કરારના કાર્યોનું સ્મરણ કરો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 હે યહોવા ઈશ્વર, તમારા અભિષિક્તની અવગણના ન કરો; તમારા સેવક દાઉદ પરની કૃપાનું સ્મરણ કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.42 હે પ્રભુ પરમેશ્વર, તમારા પસંદ કરેલા અભિષિક્ત રાજાનો તમે ત્યાગ ન કરશો. તમારા સેવક દાવિદ પ્રત્યેનો તમારો પ્રેમ સંભારો.” Faic an caibideilપવિત્ર બાઈબલ42 હે દેવ યહોવા, તે જેનો અભિષેક કર્યો છે તેનાથી વિમુખ ન થઇશ. તારા સેવક દાઉદ પ્રત્યેનો તારો શાશ્વત પ્રેમ સંભારી કૃપાનું સ્મરણ કર.” Faic an caibideil |