Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ કાળવૃત્તાંત 5:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 કરારકોશના દાંડા એટલા લાંબા હતા કે તેના છેડા પરમપવિત્ર સ્થાન આગળ કોશ પાસેથી દેખાતા હતા પણ તે બહારથી દેખાતા ન હતા. ત્યાં તે આજ દિવસ સુધી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 દાંડા એટલા લાંબા હતા કે તેના છેડા ઈશ્વરવાણીસ્થાનની આગળ કોશ પાસેથી દેખાતા હતા; પણ તે બહારથી દેખાતા ન હતા. ત્યાં તે આજ સુધી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 દાંડાના છેડા બીજી કોઈ જગ્યાએથી નહિ, પણ માત્ર પરમ પવિત્રસ્થાન સમક્ષ ઊભો રહેવાથી જ જોઈ શક્તા હતા. (આજે પણ તે ત્યાં છે.)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 કરારકોશના દાંડા ઘણા લાંબા હતા અને પરમપવિત્રસ્થાનની બહારના ભાગમાંથી દેખાતા હતા; પરંતુ દરવાજાની બહારથી દેખાતા નહોતા. આજે પણ કરારકોશ ત્યાં જ છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ કાળવૃત્તાંત 5:9
2 Iomraidhean Croise  

કરુબોની પાંખો કરારકોશ પર પસારેલી હતી, તેથી કરુબોની પાંખો દ્વારા કોશ તથા તેના દાંડાઓ પર આચ્છાદન કરાયું.


Lean sinn:

Sanasan


Sanasan