૨ કાળવૃત્તાંત 4:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 એ કુંડની નીચે ચારે તરફ ફરતી બળદના પૂતળાની કળીઓ હતી, એટલે દરેક હાથે દસ કળીઓ પડેલી હતી, કળીઓની જે હારો હતી તે કુંડની સાથે જ ઢાળવામાં આવી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેની નીચે ચારે તરફ ફરતી કળીઓ, એટલે દરેક હાથે દશ કળીઓ પાડેલી હતી. કળીઓની બે હારો હતી, ને તે તેની સાથે જ ઢાળવામાં આવી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 જળકુંડની કિનારને ફરતે બહારની બાજુએ શણગારની એક ઉપર બીજી એમ બે હારો હતી. શણગારમાં જળકુંડની સાથે જ આખલાની ઢાળેલી આકૃતિઓ હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ3 એ હોજની ફરતે બહારની બાજુએ બળદના પૂતાળાની બે હારમાળા હતી, દરેક તેના પરિઘમાં દસ હાથ ગોળ હતી. જે હોજની સાથે જ ઢાળેલી હતી. Faic an caibideil |