૨ કાળવૃત્તાંત 4:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 દીપવૃક્ષોનાં ફૂલો, દીવા, ચીપિયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તેમનાં ફૂલો, ચાડાં, ચીપિયા, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21-22 તેમાં ફૂલોની કોતરણી, દીવા અને ચીપિયા; દિવેટ સમારવા કાતરો, પ્યાલા, ધૂપદાનીઓ, અને અંગારપાત્રો. આ બધી વસ્તુઓ ચોખ્ખા સોનાની બનાવેલી હતી. મંદિરનાં બહારનાં બારણાં અને પરમ પવિત્રસ્થાનનાં બારણાં સોનાથી મઢયાં હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ21 શુદ્ધ સોનાનાં ફૂલ, કોડિયાં, ચીપિયા, Faic an caibideil |