૨ કાળવૃત્તાંત 30:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેઓ ઈશ્વરભક્ત મૂસાના નિયમ મુજબ પોતાના દરજ્જા પ્રમાણે પોતપોતાની જગ્યાએ ઊભા રહ્યા; યાજકોએ લેવીઓ પાસેથી લોહી લઈને વેદી પર છાંટ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પછી તેઓ, ઈશ્વરભક્ત મૂસાના નિયમ પ્રમાણે, પોતાના દરજ્જા પ્રમાણે પોતપોતાની જગાએ ઊભા રહ્યાં; યાજકોએ લેવીઓના હાથમાંથી રકત લઈને તે છાંટ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 ઈશ્વરભક્ત મોશેના નિયમશાસ્ત્રમાં આપેલી સૂચનાઓ પ્રમાણે તેઓ પોતાની ફરજ પર નિયત સ્થાને ઊભા રહ્યા. લેવીઓના હાથમાંથી બલિદાનનું રક્ત લઈને યજ્ઞકારોએ તેનો વેદી પર છંટકાવ કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ16 પછી તેઓ, મૂસાના નિયમ મુજબ પોતાના દરજ્જા પ્રમાણે પોતપોતાની જગ્યાએ ઊભા રહ્યા; યાજકોએ લેવીઓ પાસેથી રકત લઇને વેદી પર છાંટયું. Faic an caibideil |