૨ કાળવૃત્તાંત 3:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેણે પરમપવિત્રસ્થાન બનાવ્યું. તેનું માપ આ પ્રમાણે હતું: તેની લંબાઈ સભાસ્થાનની પહોળાઈ પ્રમાણે વીસ હાથ, પહોળાઈ પણ વીસ હાથ અને ઊંચાઈ વીસ હાથ હતી. તેણે તેને છસો તાલંત ચોખ્ખા સોનાથી મઢ્યું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 સુલેમાને પરમપવિત્રસ્થાન બનાવ્યું. તેની લંબાઈ મંદિરની પહોળાઈ પ્રમાણે વીસ હાથ, ને પહોળાઈ વીસ હાથ હતી. તેને તેણે છસો તાલંત ચોખ્ખા સોનાથી મઢ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 અંદરનો ખંડ એટલે પરમ પવિત્રસ્થાનની લંબાઈ નવ મીટર અને તેની પહોળાઈ મંદિરની પહોળાઈ જેટલી જ એટલે નવ મીટર હતી. પરમ પવિત્ર સ્થાનની દીવાલો મઢવા વીસ મેટ્રિક ટન કરતાં વધુ સોનું વપરાયું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ8 મંદિરમાં એક તરફ પરમપવિત્રસ્થાન હતું, તેનું માપ: પહોળાઇ 20 હાથ અને ઊંચાઇ 20 હાથ હતી. તેને સોનાથી મઢવામાં આવ્યું હતું. જેનું વજન લગભગ 20,400 કિલો જેટલું હતું. Faic an caibideil |