૨ કાળવૃત્તાંત 3:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 આ પ્રમાણે કરુબોની પાંખો વીસ હાથ ફેલાયેલી હતી. કરુબો પોતાના પગો ઉપર ઊભા રહેલા અને તેઓનાં ચહેરા અંદરની બાજુએ હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 આ પ્રમાણે કરુબોની પાંખો વીસ હાથ ફેલાયેલી હતી. તેઓ પોતાના પગો પર ઊભા રહેલા, ને તેઓનાં મુખ અંદરની બાજુએ હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ13 આ પ્રમાણે કરૂબ દેવદૂતોની પાંખો 20 હાથ ફેલાયેલી હતી; તેઓ પોતાના પગ ઉપર ઊભા રહેલા, ને તેઓનાં ચહેરા અંદરની તરફ વળેલા હતાં અને તેઓ પગ પર ટટ્ટાર ઉભાં હતાં. Faic an caibideil |