૨ કાળવૃત્તાંત 3:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 કરુબોની પાંખો વીસ હાથ લાંબી હતી; એક કરુબની એક પાંખ પાંચ હાથ લાંબી હતી, તે ફેલાઈને સભાસ્થાનની દીવાલ સુધી સ્પર્શતી હતી; બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી, તે પણ ફેલાઈને બીજા કરુબની પાંખને પહોંચતી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 કરુબોની પાંખો વીસ હાથ લાંબી હતી. એક કરુબની એક પાંખ પાંચ હાથ લાંબી હતી. ને તે મંદિરની ભીંત સુધી પહોંચેલી હતી; બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી, ને તે બીજા કરુબની પાંખને અડકતી હતી Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11-13 તેઓ પ્રવેશ તરફ મોં રાખી એકબીજાને પડખે ઊભા હતા. દરેક કરૂબને બે પાંખો હતી અને પ્રત્યેક પાંખ 2.2 મીટર લાંબી હતી. પાંખો એવી રીતે પ્રસારેલી હતી કે ખંડના મધ્યભાગમાં તેઓ એકબીજીને સ્પર્શતી અને ખંડની બન્ને બાજુની દીવાલો સુધી પહોંચતી, અને એમ લગભગ નવ મીટર પહોળાઈમાં પ્રસરી રહેતી. Faic an caibideilપવિત્ર બાઈબલ11 એ કરૂબ દેવદૂતોની પાંખોનો કુલ વિસ્તાર 20 હાથનો હતો. એક કરૂબ દેવદૂતની એક પાંખ પાંચ હાથ ફેલાઇને મંદિરની ભીંતને અડતી હતી અને બીજી પાંખ, 5 હાથ ફેલાઇને બીજા કરૂબ દેવદૂતની પાંખને અડતી હતી. Faic an caibideil |