૨ કાળવૃત્તાંત 27:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 યોથામનાં બાકીનાં કૃત્યો સંબંધી, તેના વિગ્રહો તથા તેનાં આચરણો વિષે ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખવામાં આવેલું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 યોથામનાં બાકીનાં કૃત્યો, તેના વિગ્રહો તથા તેનાં આચરણ, એ સર્વ ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 યોથામના અમલના બીજા બનાવો, તેનાં યુદ્ધો, અને તેની રાજનીતિની વિગતો ઇઝરાયલ અને યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 યોથામના રાજ્યના બીજા બનાવોની, તેના બધા યુદ્ધોની અને તેના રાજ્યવહીવટની નોંધ ઇસ્રાએલ અને યહૂદાના રાજાઓના વૃત્તાંતમાં લેવામાં આવેલી છે. Faic an caibideil |