૨ કાળવૃત્તાંત 24:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 વર્ષના અંતે એમ બન્યું કે અરામીઓનું સૈન્ય યોઆશ ઉપર ચઢી આવ્યું. તેઓએ યહૂદિયા તથા યરુશાલેમ આવીને લોકોના બધા આગેવાનોને મારી નાખ્યા અને તેઓની માલમિલકત લૂંટી લઈને તેઓએ દમસ્કસના રાજાની પાસે તે મોકલી આપી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 આથી વર્ષની આખરે અરામીઓનું સૈન્ય તેના પર ચઢી આવ્યું; અને તેઓએ યહૂદિયા તથા યરુશાલેમમાં આવીને લોકના સર્વ સરદારોનો નાશ કર્યો, ને તેઓની સર્વ માલમિલકત લૂટી લઈને તેઓએ દમસ્કસના રાજાની પાસે તે મોકલી દીધી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 એ વર્ષના અંતે અરામના સૈન્યે આક્રમણ કરીને યહૂદિયા અને યરુશાલેમના સઘળા આગેવાનોને મારી નાખ્યા અને તેઓ મોટી લૂંટ મેળવીને દમાસ્ક્સ જતા રહ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ23 એક વર્ષ પૂરું થતાં અરામીઓની સેનાએ યોઆશ ઉપર ચઢાઇ કરી. તેમણે યહૂદા અને યરૂશાલેમ ઉપર હુમલો કર્યો અને લોકોના બધા આગેવાનોને મારી નાખ્યા અને લૂંટનો માલ રાજાને દમસ્ક મોકલી આપ્યો. Faic an caibideil |