૨ કાળવૃત્તાંત 23:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 લેવીઓએ પોતપોતાની તલવાર હાથમાં રાખીને રાજાની આસપાસ ઊભા રહેવું. જે કોઈ ઘરમાં પ્રવેશે તેને મારી નાખવો. રાજા અંદર આવે કે બહાર જાય ત્યારે તમારે તેની સાથે રહેવું.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 લેવીઓએ પોતપોતાનાં શસ્ત્ર પોતાના હાથમાં લઈને રાજાની આસપાસ ઊભા રહેવું. અને જે કોઈ બીજો મંદિરમાં પેસે તેને મારી નાખવો. રાજા અંદર આવે કે બહાર જાય ત્યારે તમારે તેની સાથે રહેવું.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 લેવીઓએ ઉઘાડી તલવારો સાથે રાજાની આસપાસ રક્ષક બનીને રાજા જ્યાં જાય ત્યાં તેમની સાથે રહેવાનું છે. જે કોઈ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે તેને મારી નાખવો.” Faic an caibideilપવિત્ર બાઈબલ7 લેવીઓએ પોતાની તરવાર હાથમાં રાખીને રાજાની આસપાસ ગોઠવાઇ તેનું રક્ષણ કરવું. જે કોઇ મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે તેને મારી નાખવો. રાજા જ્યાં જાય ત્યાં તેમણે તેની સાથે રહેવું.” Faic an caibideil |