૨ કાળવૃત્તાંત 23:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તે આખી સભાએ ઘરમાં રાજા સાથે કોલકરાર કર્યો. યહોયાદાએ તેઓને કહ્યું, “જે પ્રમાણે ઈશ્વરે દાઉદનાં સંતાનો સંબંધી વચન આપ્યું હતું કે તેના વંશજો રાજ કરશે તેમ જુઓ, રાજાનો દીકરો રાજ કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પછી સર્વ લોકોએ રાજાની સાથે ઈશ્વરના મંદિરમાં કોલકરાર કર્યા. તેણે તેઓને કહ્યું, “જેમ યહોવાએ દાઉદના પુત્રો સબંધી વચન આપ્યું છે કે તેના વંશજો રાજ કરશે, તેમ રાજાનો પુત્ર રાજ કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તેઓ સૌ મદિરમાં એકઠા થયા અને રાજાના પુત્ર યોઆશ સાથે કરાર કર્યો. યહોયાદાએ કહ્યું, “આ રહ્યો રાજાનો પુત્ર!” દાવિદના વંશજો રાજા બનશે એવા પ્રભુના વરદાન પ્રમાણે હવે તે રાજા બનશે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 અને એ સમગ્ર સમૂહે દેવનાં મંદિરમાં રાજા સાથે કરાર કર્યો. યહોયાદાએ તેમને કહ્યું, “રાજાનો કુંવર શાસન કરશે. દાઉદના વંશજો જ રાજા થશે, એવું યહોવાએ વચન આપ્યું હતું તે મુજબ જ થશે. Faic an caibideil |