૨ કાળવૃત્તાંત 21:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી યહોરામે તેના સેનાપતિઓ તથા પોતાની સાથે સર્વ રથો લઈને તેઓના પર ચઢાઈ કરી. તેણે રાત્રે ઊઠીને પોતાની આસપાસ ઘેરો કરનાર અદોમીઓને તથા રથાધિપતિઓને મારી નાખ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ત્યારે અહોરામે પોતાના સરદારો તથા પોતાની સાથે સર્વ રથો લઈને તેમના પર ચઢાઈ કરી. તેણે રાત્રે ઊઠીને પોતાની આસપાસ ઘેરો કરનાર અદોમીઓને તથા રથાધિપતિઓને મારી નાખ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 તેથી યહોરામ અને તેના સેનાધિકારીઓએ રથો સહિત અદોમ પર આક્રમણ કર્યું. અદોમીઓએ તેમને ઘેરી લીધા, પણ તેઓ રાત્રે ભંગાણ પાડી નાસી છૂટયા. Faic an caibideilપવિત્ર બાઈબલ9 યહોરામે તેના લશ્કરી અધિકારીઓ અને રથો સાથે અદોમ તરફ કૂચ કરી, અદોમીઓએ તેઓને ચારે તરફથી ઘેરી લીધા પરંતુ યહોરામે તેમના ઉપર રાત્રે આક્રમણ કર્યુ અને પોતાના લશ્કર અને રથોની મદદથી તેઓને હરાવી દીધા. યહોરામ અને તેનું લશ્કર પાછું યહૂદા ભાગી ગયું. Faic an caibideil |