૨ કાળવૃત્તાંત 20:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 કેટલાકે યહોશાફાટને ખબર આપી, “એક મોટું લશ્કર મૃતસમુદ્રને સામે કિનારે આવેલા અરામથી તારી વિરુદ્ધ આવી રહ્યું છે,” તે લોકો હાસસોન-તામાર એટલે કે એન-ગેદીમાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 કોઈએ આવીને યહોશાફાટને ખબર આપી, “સમુદ્રને પેલે પારથી એટલે અરામમાંથી તમારી વિરુદ્ધ એજ મોટી ફોજ આવે છે; તેઓ હાસસોન-તામાર એટલે એન-ગેદી માં છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 કેટલાક સંદેશકોએ યહોશાફાટ રાજા પાસે આવીને તેને કહ્યું, “મૃત સમુદ્રને પેલી પાર અદોમમાંથી મોટું સૈન્ય તમારા પર ત્રાટકવા આવી રહ્યું છે. તેમણે હાસ્સોન તામાર એટલે એનગેદી કબજે કરી લીધું છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ2 યહોશાફાટને ખબર મોકલાવી કે, “તમારી તરફ એક લશ્કર મૃતસમુદ્રને સામે કિનારે આવેલા અદોમથી આગળ વધી રહ્યું છે,” અને તે લોકો હાસસોન તામાર એટલે કે એનગેદી સુધી આવી પહોંચ્યા છે. Faic an caibideil |