૨ કાળવૃત્તાંત 2:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 લબાનોનમાંથી એરેજવૃક્ષો, દેવદારનાં વૃક્ષો, ચંદનના વૃક્ષો મારા માટે મોકલી આપો; કેમ કે હું જાણું છું કે તારા ચાકરો લબાનોનમાં લાકડાં કાપવામાં કુશળ છે. જુઓ, મારા ચાકરો, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 વળી લબાનોનમાંથી એરેજવૃક્ષો, દેવદારો તથા સુખડ અહીં મોકલી આપો; કેમ કે હું જાણું છું કે તમારા ચાકરો લબાનોનમાં લાકડાં કાપવામાં કુશળ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8-9 તમારા કઠિયારા પણ નિપુણ છે તે હું જાણું છું. તેથી મને લબાનોનમાંથી ગંધતરું, દેવદાર અને સુખડનાં લાકડાં મોકલી આપો. મોટા પ્રમાણમાં ઈમારતી લાકડાં મોકલી આપો. મોટા પ્રમાણમાં ઈમારતી લાકડાં તૈયાર કરવામાં તમારા માણસોને મદદ કરવા હું મારા માણસોને મોકલીશ; કારણ, મારે મોટું અને ભવ્ય મંદિર બંધાવવાનું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ8 વળી, મને દેવદારનું, પાઇનના વૃક્ષનું અને ઓલ્ગમંના વૃક્ષનું લાકડું પણ મોકલાવશો, કારણ, મને ખબર છે કે તમારા માણસો દેવદારમાં વૃક્ષો પાડવામાં પાવરધાં છે. મારા માણસો તમારા માણસો સાથે કામ કરશે. Faic an caibideil |