૨ કાળવૃત્તાંત 18:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો હતો, “રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરીને વિજયી થાઓ; કારણ કે ઈશ્વરે તેને રાજાના હાથમાં આપી દીધું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો, “રામોથ-ગિલ્યાદ ઉપર ચઢી જઈને વિજયી થાઓ; કેમ કે યહોવા તે તમારા હાથમાં સોંપી દેશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 બાકીના બીજા સંદેશવાહકોએ પણ એવું જ કહ્યું. તેમણે કહ્યું, “ગિલ્યાદના રામોથ પર ચડાઈ કરો; તમે જીતવાના છો. પ્રભુ તમને વિજય આપશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ11 સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો છે કે, “રામોથ-ગિલયાદ પર ચઢાઇ કરીને વિજયી થા; કારણકે યહોવા તે તારા હાથમાં સોંપી દેશે.” Faic an caibideil |