૨ કાળવૃત્તાંત 17:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 કેટલાક પલિસ્તીઓ યહોશાફાટ પાસે ઉપહાર અને ખંડણી તરીકે ચાંદી લાવ્યા. આરબો પણ પશુઓ એટલે સાત હજાર સાતસો બકરો અને સાત હજાર સાતસો ઘેટાં ભેટ તરીકે લાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પલિસ્તીઓમાંના કેટલાક યહોશાફાટની પાસે નજરાણા તરીકે પુષ્કળ રૂપું લાવ્યાં, આરબો પણ તેને માટે સાત હજાર સાતસો ઘેટાં ને સાત હજાર સાતસો બકરા લાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 કેટલાક પલિસ્તીઓ યહોશાફાટ પાસે મોટા પ્રમાણમાં ચાંદી અને બીજી ભેટો લાવ્યા, તો કેટલાક આરબો તેને માટે સાત હજાર સાતસો ઘેટાં અને સાત હજાર સાતસો બકરા લાવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ11 કેટલાક પલિસ્તી લોકો ખંડણી તરીકે તેની પાસે ઉપહાર તરીકે ચાંદી લઇને આવ્યા. રણના રહેવાસીઓ પણ 7,700 બકરીઓ અને 7,700 ઘેંટાની ભેટ લઇને આવ્યા. Faic an caibideil |