૨ કાળવૃત્તાંત 16:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 આસાની કારકિર્દીના છત્રીસમા વર્ષમાં, ઇઝરાયલના રાજા બાશાએ યહૂદિયા વિરુદ્ધ આક્રમણ કર્યું. યહૂદિયાના રાજા આસાની મદદે બીજા કોઈને આવતા અટકાવી દેવા સારુ તેણે રામાનો કિલ્લો બાંધ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 આસાની કારકિર્દીના છત્રીસમા વર્ષમાં ઇઝરાયલના રાજા બાશાએ યહૂદિયા પર ચઢાઈ કરી, અને યહૂદિયાના રાજા આસાની મદદે બીજાં કોઈને આવતાં અટકાવવા માટે રામા બાંધ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 યહૂદિયાના રાજા આસાના અમલના છત્રીસમા વર્ષે ઇઝરાયલના રાજા બાશાએ યહૂદિયા પર આક્રમણ કર્યું અને યહૂદિયામાંથી બહાર અવરજવરનો સઘળો વ્યવહાર કાપી નાખવા માટે તે રામા નગરને કિલ્લેબંધી કરવા લાગ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ1 રાજા આસાના અમલના છત્રીસમા વર્ષમાં ઇસ્રાએલના રાજા બાઅશાએ યહૂદા ઉપર ચઢાઇ કરી, તેના રાજા આસા પાસે આવતાં લોકોની નાકાબંધી કરવા માટે રામાની કિલ્લેબંદી કરી. Faic an caibideil |