૨ કાળવૃત્તાંત 14:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેણે યહૂદિયાના દરેક નગરમાંના ઉચ્ચસ્થાનો અને ધૂપવેદીઓને દૂર કર્યા. તેના શાસન દરમિયાન રાજયમાં શાંતિ પ્રવર્તેલી રહી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 વળી તેણે યહૂદિયાના સર્વ નગરોમાંથી ઉચ્ચસ્થાનો તથા સૂર્યની મૂર્તિઓ કાઢી નાખી, અને તેના સમયમાં રાજ્યમાં શાંતિ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તેણે યહૂદિયાનાં બધાં શહેરોમાંથી વિધર્મી ભજનસ્થાનો અને ધૂપવેદીઓનો નાશ કર્યો તેથી તેના અમલ દરમ્યાન રાજ્યમાં શાંતિ રહી. Faic an caibideilપવિત્ર બાઈબલ5 તેણે યહૂદાના પ્રત્યેક શહેરમાંના ટેકરી ઉપરના થાનકોનો અને ધૂપવેદીઓનો નાશ કર્યો. તેના અમલ દરમિયાન રાજ્યમાં શાંતિ રહી. Faic an caibideil |