૨ કાળવૃત્તાંત 12:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 જયારે રહાબામે પોતાને નમ્ર કર્યો ત્યારે ઈશ્વરનો ક્રોધ ઊતર્યો, કેમ કે તે તેનો સંપૂર્ણ નાશ કરવા ચાહતા નહોતા; આ ઉપરાંત, યહૂદિયામાં પણ કંઈક સારી વર્તણૂક માલૂમ પડી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 જ્યારે તે દીન બની ગયો, ત્યારે યહોવાનો કોપ તેના પરથી ઊતર્યો; કેમ કે તે તેનો સંપૂર્ણ નાશ કરવા ચાહતા નહોતા. વળી યહોવાને યહૂદિયામાં પણ [કંઈક] સારી વર્તણૂક માલૂમ પડી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 તે પ્રભુની આગળ નમ્ર થઈ ગયો તેથી પ્રભુના કોપથી તેનો પૂરો નાશ થયો નહિ, અને યહૂદિયામાં પણ સમૃદ્ધિ જળવાઈ રહી. Faic an caibideilપવિત્ર બાઈબલ12 રહાબઆમ યહોવાને શરણે થઇ ગયો, વળી યહૂદામાં ધણાં સારા લોકો હતા, તેથી યહોવાએ તેનો સંપૂર્ણ નાશ ન કર્યો. Faic an caibideil |