૨ કાળવૃત્તાંત 11:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 રહાબામે કુશળતાપૂર્વક રાજ કર્યું; તેણે તેના બધા પુત્રોને યહૂદિયાના અને બિન્યામીનનાં સર્વ કિલ્લાવાળાં નગરોમાં મોકલી દીધા. તેણે તેઓને માટે ખાવાપીવાની સામગ્રી પુષ્કળ પ્રમાણમાં પૂરી પાડી. ઘણી સ્ત્રીઓ સાથે તેઓના લગ્ન કરાવ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 તે ડહાપણથી વર્ત્યો, ને તેણે પોતાના સર્વ દીકરાઓને યહૂદિયા તથા બિન્યામીનના સર્વ પ્રાંતોના કિલ્લાવાળાં સર્વ નગરોમાં જુદા જુદા રાખ્યા; અને તેણે તેઓને ખાનપાનની પુષ્કળ સામગ્રી ભરી આપી. અને તેણે તેઓને ઘણી સ્ત્રીઓ પરણાવી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 રહાબામે પોતાના પુત્રોને બુદ્ધિપૂર્વક જવાબદારી સોંપી અને તેમને યહૂદિયા અને બિન્યામીનના કિલ્લેબંધીવાળાં નગરો પર મૂક્યા. તેણે તેમને ઉદારતાથી સંપત્તિ આપી અને તેમને માટે ઘણી પત્નીઓ લીધી. Faic an caibideilપવિત્ર બાઈબલ23 રહાબઆમે યુકિતપૂર્વક તેના બીજા પુત્રોને યહૂદિયા અને બિન્યામીનના બધા પ્રદેશોમાં કિલ્લેબંદ નગરોમાં રહેવા માટે મોકલી દીધા. તેણે તેઓને મોટા સાલિયાણાં બાંધી આપ્યા. અને પ્રત્યેકને ઘણી સ્રીઓ સાથે પરણાવ્યા. Faic an caibideil |