૨ કાળવૃત્તાંત 11:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તે લોકોના કારણે યહૂદિયાનું રાજય બળવાન થયું. તે ત્રણ વર્ષ દરમિયાન તેઓએ સુલેમાનના પુત્ર, રહાબામને બળવાન કર્યો, કેમ કે ત્રણ વર્ષ સુધી તેઓ દાઉદ અને સુલેમાનને પગલે ચાલ્યા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 એ પ્રમાણે તેઓના આવવાથી યહૂદિયાનું રાજ્ય બળવાન થયું. તેઓએ ત્રણ વર્ષ સુધી સુલેમાનના પુત્ર રહાબામને બળવાન કર્યો; કેમ કે ત્રણ વર્ષ સુધી તેઓ દાઉદ તથા સુલેમાનને માર્ગે ચાલ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 એનાથી યહૂદિયાનું રાજ્ય સંગીન બન્યું અને ત્રણ વર્ષ સુધી તેઓ શલોમોનના પુત્ર રહાબામની પડખે રહ્યા અને દાવિદ રાજા અને શલોમોન રાજાના અમલમાં જેમ તેઓ રહેતા તેમ રહ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ17 એ લોકોએ આને કારણે યહૂદાના રાજ્યના બળમાં વધારો કર્યો અને ત્રણ વર્ષ સુધી તેમણે રહાબઆમને ટેકો આપ્યો, કારણ, એ ત્રણ વર્ષ દરમ્યાન તે દાઉદ અને સુલેમાનને પગલે ચાલ્યો હતો. Faic an caibideil |