૨ કાળવૃત્તાંત 11:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 લેવીઓ પોતાના ગોચર અને મિલકત મૂકીને યહૂદિયા અને યરુશાલેમ આવ્યા હતા કેમ કે યરોબામે અને તેના દીકરાઓએ તેઓને નસાડી મૂક્યા હતા કે જેથી તેઓ ઈશ્વર માટે યાજકની જવાબદારી બજાવી ન શકે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 લેવીઓ પોતાનાં પાદરો તથા પોતાનાં વતન મૂકીને હયૂદિયા તથા યરુશાલેમ આવ્યા; કેમ કે યહોવાની આગળ યાજકપદ બજાવવામાંથી યરોબામે તથા તેના પુત્રોએ તેઓને બરતરફ કર્યા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 લેવીઓ તેમનાં ગૌચરો અને બીજી જમીનો છોડી દઈ યહૂદિયા અને યરુશાલેમમાં આવ્યા. કારણ, ઇઝરાયલનો રાજા યરોબામ અને તેના રાજવારસો તેમને પ્રભુના યજ્ઞકારો તરીકે સેવા કરવા દેતા નહોતા. Faic an caibideilપવિત્ર બાઈબલ14 યરોબઆમ રાજાએ તેઓને ફરજ પરથી છૂટા કર્યા હતા અને કહ્યું હતું કે હવે તમારે યહોવાના યાજકો તરીકે કામ કરવું નહિ. Faic an caibideil |