૨ કાળવૃત્તાંત 1:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 મુલાકાતમંડપમાં ઈશ્વરની આગળ જે પિત્તળની વેદી હતી, ત્યાં સુલેમાન ગયો. અને તેના પર એક હજાર દહનીયાર્પણો ચઢાવ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેથી મુલાકાતમંડપ આગળની પિત્તળની જે વેદી યહોવાની સમક્ષ હતી તેની પાસે સુલેમાન ગયો, ને તેના પર તેણે એક હજાર દહનીયાર્પણ ચઢાવ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 પ્રભુના મંડપની સામે તામ્રવેદી પર બલિદાન કરીને શલોમોને પ્રભુની આરાધના કરી; તેણે તેના પર એક હજાર પશુઓનો દહનબલિ કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ6 સુલેમાને યહોવાની સામે મુલાકાતમંડપ પાસે જે પિત્તળની વેદી હતી. તેના પર 1,000 દહનાર્પણો ચઢાવ્યા. Faic an caibideil |